home share

કીર્તન મુક્તાવલી

(૧) નિર્વિકલ્પ ઉત્તમ અતિ (પ્રાર્થના - સ્તુતિ અષ્ટક)

મુંબઈમાં રોજ આરતીમાં ગવાતી ‘નિર્વિકલ્પ ઉત્તમ અતિ’ પ્રાર્થનાનું નિરૂપણ કરતાં પ્રમુખસ્વામીએ સમજાવ્યું:

“બધા રોજ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય માંગે છે, પણ કોઈ સંકલ્પ ન થાય તે નિર્વિકલ્પ ગણે. તો લોયાના ૧૨મા વચનામૃતમાં કહ્યું તેનું શું? મહારાજે વચનામૃતમાં વાત કરી તે સમજ્યા વિના એક હરિભગત લંબકરણનો અવતાર માંગ્યા કરે. કો’કે કહ્યું, ‘લંબકરણ એટલે તો ગધેડો કહેવાય.’ ત્યારે ખબર પડી. એમ બધા નિર્વિકલ્પ નિશ્ચય માંગ્યા કરે પણ પૂછો તો રાણું ધબ (તદ્દન અંધારું)! પણ શાસ્ત્રીજી મહારાજ એવા પુરુષ પાક્યા. માથે હાથમાં લઈને ફરે. તેનાથી આ કામ થાય.”

સ્વામીશ્રીના વાણીપ્રવાહમાં રસ, રમૂજ અને સંદેશની ત્રિવેણી રહેતી. આજે તેમાં ઝબકોળાનારા સહુ ધન્યતા અનુભવી રહ્યા.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૨૦]

(1) Nirvikalp uttam ati (Prārthanā - Stuti Aṣhṭak)

January 31, 1974. In Mumbai, Pramukh Swami Maharaj explained the daily prārthanā sung during ārti:

“Everyone asks for the highest level of nirvikalp nischay; and they believe that when one does not have any sankalps (i.e. thought or desires), that is called nirvikalp. But what about what Maharaj said in Loya 12? Without understanding this in the Vachanamrut, this is like one haribhakta asking for the birth of a lambkaran (donkey). Someone told him, ‘Lambkaran means donkey.’ Then he realized what he was asking for. Similarly, everyone asks for the highest level of nirvikalp nischay, but when you ask (them what they are asking for), they are in complete darkness. However, Shastriji Maharaj turned out be a one such Purush that walked with his head in his hands (i.e. was willing to do the impossible). Someone like him can accomplish tasks.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/320]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase